Uday Nayak

jul 11, 1988 Gujarat
Send Message

હું ખોવાયો

હું ખોવાયો એ સાપુતારા ના પહાડો માં
હું સોધાયો એ નિરંતર એકાંત માં
હું સચવાયો એ કુદરત ના ખોળામાં
હું મહકાયો એ ફૂલોના રંગ માં
હું છલકાયો વરસાદ ના ઉમંગ માં
હું ફેલાયો એ નદી ના વહેણ માં
224 Total read