Tushar Mb

Send Message

ક્યાં વાંધો છે.

હુ તો શાંત સરોવર પસંદ કરવા વાળો માણસ છું મને ઘૂઘવતા દરિયા સાથે ક્યાં કંઈ વાંધો છે.

હુ તો શ્રાવણ ના રીમઝીમ વરસાદ માં નહાવા વાળો માણસ છું મને વૈશાખ ના ધોમધખતા તડકાથી ક્યાં કંઈ વાંધો છે.

હુ તો રામ કૃષ્ણ નો ઉપાસક છું મને રહીમ કે ઇસુ સાથે ક્યાં કઈ વાંધો છે.

હુ તો ઊંચા ઊંચા પહાડો માં ખોવાઈ જતો માણસ છું મને વેરાન રણ થી ક્યાં કંઈ વાંધો છે.
292 Total read